Skip to content
ISBN: 9347491403
ISBN13: 9789347491405

mTOR - Vikruti ni Parakashtha

$21.00List Price: $18.99
ISBN: 9347491403
ISBN13: 9789347491405
Formats

Conditions

A brand-new, unused copy in perfect condition.

Formats

Conditions

A brand-new, unused copy in perfect condition.

See all 1 editionsfrom $21.00

Book Overview

શું ભૂતકાળ ક્યારેય પીછો છોડે છે? ડૉક્ટર જૈમિનના સ્થિર જીવનમાં ૧૦ વર્ષ જૂના પ્રેમ પ્રકરણનું આગમન એક ભયાનક વંટોળ તરીકે થાય છે. એક તરફ અંગત પળોનો વિડિયો અને બ્લેકમેલિંગ ની જાળ છે તો બીજી તરફ મેડિકલ સાયન્સ નું મુખવટું પહેરીને કાર્ય કરતી અમુક વિકૃત વ્યક્તિઓ. સોનપુર ગામના અંધારે ખૂણે રચાતું ષડ્યંત્ર અને રહસ્યમય "રિગ્વી બાઈ" ના ઈરાદાઓ શું છે? ડૉક્ટર જૈમિન પોતાની પ્રતિષ્ઠા અને પત્ની વંશિકાનો વિશ્વાસ બચાવી શકશે? પ્રેમ, વિશ્વાસઘાત, વિજ્ઞાન અને તંત્રને સંપૂર્ણ રીતે આવરી લેતી એક થ્રિલર સફર એટલે "mTOR". તૈયાર થઈ જાઓ, અહીંયા દરેક અંત એક નવી શરૂઆત છે.

Format:
Paperback
Large Print:
Yes
Language:
Gujarati
ISBN:
9347491403
ISBN13:
9789347491405
Release Date:
May 2026
Publisher:
Nexus Stories Publication
Length:
252 Pages
Weight:
0.87 lbs.
Dimensions:
0.7″ × 5.5″ × 8.5″
FictionLiterature & FictionMystery, Thriller & Suspense

Customer Reviews

0 customer ratings | 0 reviews
Write a Review

There are currently no reviews. Be the first to review this work.