Skip to content
Scan a barcode
Scan
Paperback The Things You Can See Only When You Slow Down (Gujarati Edition) by Haemin Sunim [Gujarati] Book

ISBN: 9390132614

ISBN13: 9789390132614

The Things You Can See Only When You Slow Down (Gujarati Edition) by Haemin Sunim [Gujarati]

સંડે ટાઈમ્સની ટોપ ટેન બેસ્ટસેલર

'એક ઝેન સંન્યાસી દ્વારા ખૂબ જ સરળ ભાષામાં આપવામાં આવેલું પરામર્શન, જે તમારા મૂડ, કારકિર્દી - અને સંબંધોને પણ પ્રોત્સાહિત કરશે.'

-ડેઈલી મેલ

'આ વિશ્વ જ આટલું વ્યસ્ત છે કે મારું મન ?'

જીવનભર તમામ પ્રકારના પરિવર્તનોને સ્વીકારનારા અને કોરિયામાં જન્મેલા બૌદ્ધ સંન્યાસી હૈનિમ સુનિમ દ્વારા શાનદાર રીતે લખવામાં આવેલું, ઉત્કૃષ્ટ ચિત્રોવાળું આ બેસ્ટસેલિંગ પુસ્તક સજગતા પર કેન્દ્રિત છે. આમાં તેમણે વ્યવસાયિક નિષ્ફળતાઓથી માંડીને પ્રેમ અને સંબંધોમાં આવનારી મુશ્કેલીઓ સુધી, દરેક વિષય પર આધ્યાત્મિક પરામર્શન આપ્યું છે.

આધુનિક જીવનનો એક ભાગ બની ચૂકેલી ચિંતાઓ વિશે સીધી વાત કરતા હૈમિન સુનિમના સરળ અને કરુણાપૂર્ણ શિક્ષણ ધર્મ, રાષ્ટ્રીયતા અને ઉંમર જેવા ક્ષેત્રોથી પર જાય છે અને શાંતિ આપનારી શૈલીમાં, એ શક્તિ ને ખુશીની યાદ અપાવે છે, જે પોતાની અંદર સ્થિરતા લાવતા જ અનુભવી શકાય છે.

વિશ્વ ખૂબ ઝડપથી દોડી રહ્યું છે, પણ તેનો અર્થ એ નથી કે આપણે પણ દોડવું જોઈએ.

Recommended

Format: Paperback

Condition: New

$12.39
Ships within 2-3 days
Save to List

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured