Skip to content
Scan a barcode
Scan
Paperback Chhatrapati Shivaji in Gujarati [Gujarati] Book

ISBN: 8128838474

ISBN13: 9788128838477

Chhatrapati Shivaji in Gujarati [Gujarati]

છત્રપતિ શિવાજીને એક સાહસી, ચાલાક અને નીતિવાન હિન્દુ શાસકના રૂપમાંહંમેશા યાદ રાખવામાં આવશે. પોતાનુંભણતર પણ તેમણે પૂરૂંનહોતું કર્યું અને તેમની પાસે લડાઈ લડવા માટે પૂરતા સાધનો પણ ન હતા, તેમ છતાંપોતાની બહાદુરી, સાહસ અને ચાલાકીથી તેમણે ઔરંગઝેબ જેવા શક્તિશાળી મોગલ સમ્રાટની વિશાળ સેના સાથે ઘણી વખત જોરદાર ટક્કર લઈને પોતાની શક્તિ ઉત્તરોત્તર વધારી હતી.છત્રપતિ શિવાજી કુશળ પ્રશાસકની સાથોસાથે એક સમાજ સુધારક પણ હતા. તેમણે કેટલાય લોકોને ફરીથી હિન્દુ ધર્મમાં સામેલ કર્યા હતા.છત્રપતિ શિવાજી ખૂબ જ ચરિત્રવાન વ્યકિત હતા. તે સ્ત્રીઓનું ખૂબ જ આદર કરતા હતા. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનારને અને નિર્દોષ વ્યક્તિની હત્યા કરનારને તેઓ કઠોર દંડ આપના હતા,

Recommended

Format: Paperback

Condition: New

$17.37
Ships within 2-3 days
Save to List

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Notice | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured