Skip to content
Scan a barcode
Scan
Paperback Suchana Ka Adhikar Adhinium in Gujarati (સૂચના કા અધિકાર અધ& [Gujarati] Book

ISBN: 9350833689

ISBN13: 9789350833681

Suchana Ka Adhikar Adhinium in Gujarati (સૂચના કા અધિકાર અધ& [Gujarati]

સૂચનાના અધિકાર એક મૌલિક અધિકાર છે. બધા વિકાસશીલ દેશોમાં સૂચનાના અધિકાર જનતાને પ્રાપ્ત છે અને ભારતમાં પણ આ અધિકારની વ્યવસ્થા થોડા વર્ષો પહેલાં જ કરવામાં આવી છે, જેથી આમ જનતા સરકારી કામકાજોની ઊંડાઈ સુધી જઈને સરકારથી સવાલ કરી શકે. સૂચનાની જાણકારી હોવા પર લોકોને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની જાણ થાય છે. એનાથી સરકારી તંત્રના ખોટા ઉપયોગ પર રોક લાગે છે.
વર્ષ ૨૦૦૫માં ''સૂચનાના અધિકાર અધિનિયમ'' સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યા. સૂચનાના અધિકાર કાયદા જનતાને સાર્વજનિક અધિકૃતિઓ અને બીજી સરકારી સંસ્થાઓથી સૂચના કે જાણકારી લેવા માટે મજબૂત બનાવે છે. સૂચનાના અધિકાર અધિનિયમ, ખુલ્લાપણું અને પ્રામાણિકતાનો નવો સમય લાવવાવાળું એક સશક્ત યંત્ર છે. આ કાયદાની જાણકારી લોકોને પણ થાય અને તેઓ લોકહિતમાં એનો ઉપયોગ બેઝિઝક કરી શકે, પ્રસ્તુત પુસ્તકને પ્રકાશિત કરવાનો એક માત્ર ઉદ્દેશ્ય એ જ છે.

Recommended

Format: Paperback

Condition: New

$16.47
Ships within 2-3 days
Save to List

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured