Skip to content
Scan a barcode
Scan
Paperback Samvedna no sangam [Gujarati] Book

ISBN: 8194495911

ISBN13: 9788194495918

Samvedna no sangam [Gujarati]

જીવન વેદના સંવેદનાઓનો સંગમ છે. એમ, આ પુસ્તકમાં પણ અલગ અલગ રસ અને વાર્તાઓનો સુંદર સંગમ છે. અહીં થોડો ડર છે તો થોડું સંસપેન્સ પણ છે. પ્રેમીઓનો વાર્તાલાપ છે તો થોડો ગુસ્સો પણ છે. અહીં જુદાઈ સાથે મિલન પણ છે. આમ, દરેક પ્રકારની સંવેદના સભર આ સહિયારી કોશિશ સાથે અહીં ત્રણ લઘુ નવલકથા આપ સમક્ષ લાવ્યા છીએ. આ ત્રણ સુંદર સહિયારી લઘુ નવલકથા સર્જવામાં સત્તર લેખકોએ પોતાનું શ્રેષ્ઠ સર્જન આપી ખૂબ સરસ સર્જન કર્યું છે. વાંચકોને પુસ્તક વાંચતા જ એક અલગ દુનિયની સફરનો અનુભવ થાય એવો પ્રયાસ કર્યો છે. જેથી વાંચકોને તૃપ્તિ મળે.

આશા છે આ સહિયારું આ પુસ્તક લેખકોની સાથે -સાથે વાંચકો માટે પણ ખાસ બની રહેશે.

Recommended

Format: Paperback

Condition: New

$18.28
Ships within 2-3 days
Save to List

Related Subjects

Poetry

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks® and the ThriftBooks® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured