Skip to content
Scan a barcode
Scan
Paperback Safal Jeevan Ke 201 Gyan Sutra in Gujarati (સફળ જીવનનાં 201 જ્ઞા&# [Gujarati] Book

ISBN: 8128828932

ISBN13: 9788128828935

Safal Jeevan Ke 201 Gyan Sutra in Gujarati (સફળ જીવનનાં 201 જ્ઞા&# [Gujarati]

આ પુસ્તકમાં આપવામાં આવેલાં ૨૦૧ જ્ઞાન સૂત્રને જીવનસૂત્રના સ્વરૂપમાં સ્વીકારીને વાચક પોતાના ચરિત્રને ઉચ્ચ કક્ષાએ લઈ જઈ જીવનમાં કોઈ પણ સફળતા મેળવી શકે છે.
આ સફળતા કોઈ પણ સ્વરૂપમાં મેળવી શકાય છે. તે ભૌતિક સુખ-સગવડો પણ હોઈ શકે અથવા તે આધ્યાત્મિક સિદ્ધિ પણ હોઈ શકે, પરંતુ સૌથી મહત્ત્વની વાત તમારું ચરિત્ર અને તેનું ઘડતર છે. આ જ્ઞાન સૂત્રો તમારા ચરિત્રનું વિશિષ્ટ રીતે ઘડતર કરશે અને તેનાથી જ તમે જીવનમાં સૌથી ઉચ્ચ સ્થાને પહોંચી શકશો.
સફળતા મેળવવા માટે સાચો રસ્તો પસંદ કરવો એ કોયડા જેવી વાત છે. આ પુસ્તક સફળતાના કોયડાને ઉકેલવાની અદ્ભુત શક્તિ ધરાવે છે અને એ ઉકેલ દ્વારા વાચક સફળતાને પામી જ શકશે.

Recommended

Format: Paperback

Condition: New

$19.18
Ships within 2-3 days
Save to List

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks® and the ThriftBooks® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured