Skip to content
Scan a barcode
Scan
Paperback Hanste Hanste Kaise Jiyen in Gujarati (હંસતા-હંસતા કેવી ર&#2 [Gujarati] Book

ISBN: 9351653374

ISBN13: 9789351653370

Hanste Hanste Kaise Jiyen in Gujarati (હંસતા-હંસતા કેવી ર [Gujarati]

સફળ વ્યક્તિઓની કાર્ય કરવાની રીત ખરેખર અન્ય લોકોથી અલગ જ હોય છે. સફળતા ભલે નાની હોય કે મોટી, એની પાછળ યોજના તથા એના અનુસાર કાર્ય કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે. સફળ વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો દરેક સમયે ભરપૂર પ્રયોગ કરે છએ. આ પુસ્તકમાં સફળતા પ્રાપ્તિના અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. આ પુસ્તક જીવનને નિખારવા માટે દરેક દૃષ્ટિથી સંગ્રહણીય છે.
સ્વેટ માર્ડેનની પુસ્તકોના અભ્યાસથી કરોડો વ્યક્તિઓએ આત્મશુદ્ધિ, કાર્યમાં નિષ્ઠાની સાથે-સાથે જીવનમાં ઉત્સાહ તેમજ પ્રેરણા પ્રાપ્ત કરી છે. તમે પણ એમને વાંચો અને પોતાના મનોરથોને પ્રાપ્ત કરવાનો આનંદ ઉઠાવો. પ્રસ્તુક પુસ્તક ડગલે-પગલે માર્ગદર્શન કરીને તમારું જીવન બદલી શકે છે.

Recommended

Format: Paperback

Condition: New

$15.56
Ships within 2-3 days
Save to List

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured