આખું કૉર્પોરેટ જગત અને કૉર્પોરેટ તજજ્ઞ એમના સેમિનારમાં જોડાય છે, જેથી તેઓ પોતાની અંદર રહેલી સીમાઓ અને રુકાવટને તોડી શકે. -સી.એન.એન., આઈ.બી.એન. પી.એસ. રાઠોર સમાજ માટે મહાન કાર્ય કરી રહ્યા છે. સમાજને આની વધારે જરૂરિયાત છે. મારી શુભકામનાઓ છે કે પી.એસ. રાઠોર બદલાવના આ કાર્યને વિશાળ સ્તર પર લઈ જાય. - રજત શર્મા (સી.ઈ.ઓ.) ઈન્ડિયા ટી.વી. આ વ્યક્તિ ૧૨ કલાકમાં કોઈની પણ જિંદગી બદલવાની તાકાત રાખે છે. આમનું કાર્ય અંગત અને વ્યવસાયિક જિંદગી બંને માટે લાભદાયક છે. -હિન્દુસ્તાન ટાઈમ્સ આપણાં મનમાં વધારે ભય છે, પરંતુ ખૂબ વધારે ઊર્જા અને શક્તિ પણ છે, એક વખત એનો અહેસાસ થઈ જાય તો બધા ભય દૂર થઈ જાય છે. પી.એસ. રાઠોરનું કાર્ય તમારા અંદરની શક્તિને બહાર કાઢવાનું છે. - ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા
ThriftBooks sells millions of used books at the lowest everyday prices. We personally assess every book's quality and offer rare, out-of-print treasures. We deliver the joy of reading in recyclable packaging with free standard shipping on US orders over $20. ThriftBooks.com. Read more. Spend less.