ચતુર અને ચાલાક લાલચંદ ગુપ્તા 1991 પછીના શૅરબજારના આ વિગતવાર ઇતિહાસમાં તમને દલાલ સ્ટ્રીટમાં લટાર મારવા લઈ જાય છે. ટેક્નોલૉજી કંપનીઓના શૅરોમાં જબરદસ્ત ઉછાળો અને કરચોરીથી લઈ બેન્ક સાથે છેતરપિંડી અને કાળાં નાણાંને સફેદ કરવાં, કૌભાંડો અને બજારનું ઝડપથી નીચે આવવું અને કૌભાંડીઓ અને રોકાણકારો - લાલાએ આ બધુ જોયું છે. આ ખાસ પાંચમા વર્ષના સંસ્કરણમાં આજ સુધી ઘટેલ ઘટનાક્રમોને સામેલ કરીને બૉમ્બે શૅરબજારના ટ્રેડિંગ ફ્લોર ઉપર હજી હાલના સમય સુધીમાં થયેલ વિકાસ બાબતે પણ સૂક્ષ્મ ટિપ્પણીઓ કરવામાં આવી છે અને લાલાના અનોખા અંદાજમાં ચતુરાઈપૂર્વકના રોકાણ બાબતે જણાવવામાં આવેલ છે. દેશની નાણાકીય તંદુરસ્તીમાં થોડોઘણો રસ ધરાવનાર સાથે જ એ લોકોએ પણ આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ જેઓ તે સનસનાટીપૂર્ણ ઘટનાઓ વિશે જાણવા માંગે છે જેના કારણે શૅરબજારનું કામકાજ આજે વધુ સ્પષ્ટ અને પારદર્શી બન્યું છે.
ThriftBooks sells millions of used books at the lowest everyday prices. We personally assess every book's quality and offer rare, out-of-print treasures. We deliver the joy of reading in recyclable packaging with free standard shipping on US orders over $15. ThriftBooks.com. Read more. Spend less.