Skip to content
Scan a barcode
Scan
Paperback 21 Shreshtha Kahaniyan (૨૧ શ્રેષ્ઠ વાર્તાઓ) [Gujarati] Book

ISBN: 9363182398

ISBN13: 9789363182394

21 Shreshtha Kahaniyan (૨૧ શ્રેષ્ઠ વાર્તાઓ) [Gujarati]

પ્રેમચંદે હિન્દી વાર્તાને એક નિશ્ચિત પરિપ્રેક્ષ્ય અને કલાત્મક આધાર આપ્યો. એમની વાર્તાઓ પરિવેશ વણે છે. પાત્ર પસંદ કરે છે. એના સંવાદ બિલકુલ એ જ ભાવ-ભૂમિથી લેવામાં આવે છે, જે ભાવ-ભૂમિમાં ઘટા ઘટી રહી છે. આથી વાચક વાર્તાની સાથે એકચિત્ત થઈ જાય છે. આથી પ્રેમચંદ યથાર્થવાદી વાર્તાકાર છે. પરંતુ તેઓ ઘટનાને જેમની તેમ લખવાને વાર્તા નથી માનતા. આ જ કારણ છે કે, એમની વાર્તાઓમાં આદર્શ અને યથાર્થનો ગંગા-યમુનાનો સંગમ છે.
કથાકારના રૂપમાં પ્રેમચંદ પોતાના જીવનકાળમાં જ કિંવદંતી બની ગયા હતા. તેમણે મુખ્યતઃ ગ્રામીણ તેમજ નાગરિક સામાજિક જીવનને વાર્તાઓનો વિષય બનાવ્યો છે. એમની કથાયાત્રામાં શ્રમિક વિકાસના લક્ષણ સ્પષ્ટ છે, આ વિકાસ વસ્તુ વિચાર, અનુભવ તથા શિલ્પ તમામ સ્તરો પર અનુભવ કરી શકાય છે. એમનો માનવતાવાદ અમૂર્તભાવાત્મક નથી, અપિતુ એનો આધાર એક પ્રકારનો સુસંગત યથાર્થવાદ છે.

Recommended

Format: Paperback

Condition: New

$17.37
Ships within 2-3 days
Save to List

Related Subjects

Children's Children's Books

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured