Skip to content
Scan a barcode
Scan
Paperback આલેખનનો ઉજાસ [Gujarati] Book

ISBN: B0G3QLCF9X

ISBN13: 9798232044947

આલેખનનો ઉજાસ [Gujarati]

મારા વ્હાલા વાચકમિત્રોને ગ્રીષ્મા પંડ્યાના સાદર વંદન

મારી પુસ્તિકાઓ 'અનુભૂતિ, અવિરત, અચાનક, અંતરનો નાદ - સ્વની ખોજ' આપ સૌને પસંદ આવી છે. જેમાં કાવ્યો, લઘુ વાર્તા, નવલિકા, શાયરી, વગેરેનો સમાવેશ છે.

પ્રકાશિત કૃતિઓ અનુભૂતિ, અવિરત, અચાનક, 'અંતરનો નાદ - સ્વની ખોજ' જેમાં મારી વાર્તાઓ, કાવ્યો લેખ, વગેરેને પ્રાધાન્ય આપ્યું છે.

કાર્યરત 'સાહિત્ય સંગીતનું વિશ્વ' ફેસબુકના આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મારી રચનાઓ આવતી હોય છે. હાલમાં મૉડરેટર તરીકેની સેવા પણ આપું છું.

તુલસી ખૂસરો સાહિત્યના મંચ પર મારી રચનાઓ સાથેનો વિડિયો પ્રકાશિત થઈ ચૂક્યો છે.

'નિત્યનીશી' માં પણ મારી રચનાઓનો સમાવેશ થયો છે.

NOGSS ના ગ્રુપ સાથે પણ સંલગ્ન છું.

અનુભૂતિ કાવ્યો, વાર્તાઓ, શાયરીઓનો રસથાળ..

અચાનક આ નવલિકાની મુખ્ય નાયિકાના જીવનમાં અચાનક આવી પડેલી મુસીબતનો સામનો કરવા માટે એણે કેવા કેવા માણસોને સાથે લઈને ક્યારેક કળથી તો ક્યારેક બળથી ઝઝૂમવું પડે છે, તેના વિશેની વાત છે. એક પારિવારિક તેમજ રહસ્ય ઘૂંટાતું જાય એવી વાર્તા છે. નાયકનું ગુમ થવું અને નાયિકાને તેની કેવી રીતે બાતમી મળે છે અને પછી નાયકને છોડાવવામાં કેટલી હદે નાયિકા જાય છે; તે બધું જ મારી આ નવલિકામાં ઉલ્લેખનીય છે.

અવ

Recommended

Format: Paperback

Condition: New

$12.85
Ships within 2-3 days
Save to List

Related Subjects

Fiction Literature & Fiction

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured