Skip to content
Scan a barcode
Scan
Paperback અધૂરાં સપનાં [Gujarati] Book

ISBN: B0G2TBCGMY

ISBN13: 9798231934652

અધૂરાં સપનાં [Gujarati]

માણસ અને સપનાંનો સંબંધ નાળનો છે. સપનાંઓનો જન્મસિદ્ધ હક બને છે કે માણસના જન્મ સાથે એ પણ અનેક આકાર અને પ્રકારમાં દરેક અવસ્થામાં, જીવનના છેલ્લા શ્વાસ સુધી રહે. સપનાઓનું અસ્તિત્વ ન હોત તો આશા કે ઉમંગ કે ઉત્સવ જેવું જગતમાં હોત જ નહીં. માણસ દરેક ઉંમરે, સૂતાં, જાગતાં આ સપનાંઓ જોતો હોય છે. આ શમણાંઓના વિશ્વમાં ક્યાંય કોઈ બાધ નથી કે મર્યાદા નથી. સૂતી વખતે આવેલાં સપનાંઓ માનવીનાં વશમાં નથી પણ જાગતાં જોયેલાં સપનાંઓ સફળ કરવા, ફલિત કરવા, એ બધું માનવીનાં હાથમાં છે.

'અધૂરાં સપનાં' નવલકથામાં, મુખ્ય પાત્ર, નેહા, એક સફળ લેખક અને સ્ક્રીનપ્લે રાઇટર બનવાનાં સપનાં જાગતી આંખે માત્ર જોતી જ નથી પણ શ્વાસેશ્વાસે આ સપનાંઓનો પ્રાણવાયુ પોતાના ફેફસાંમાં ભરતી રહે છે. એ પણ એટલી હદ સુધી કે એ સપનાંઓનો પ્રાણવાયુ, એનાં શરીરની નસેનસમાં લોહી બનીને વહેતો રહે છે. કશુંક પામવા માટે ઘણું ખોવાની તૈયારી હોવી જરૂરી છે. નેહા આ તૈયારી સાથે જ પોતાનાં સપનાંને હકીકતમાં બદલવા 'યા હોમ' કરીને મેદાને પડી છે. પણ આ પામવાનું અને ખોવાનું એની મેળે સીધેસીધું નથી થતું.

કારણ, જીવન કંઈ 'One Track' - રેલ્વેના એક જ પાટા પર સીધેસીધી ચાલ્યા કરતી રેલગાડી નથી. અનેક રેલગાડીના અનેક ડબ્બાઓમાં, થતાં આ જિંદગ&#

Recommended

Format: Paperback

Condition: New

$17.38
Ships within 2-3 days
Save to List

Related Subjects

Fiction Literature & Fiction

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured