Skip to content
Scan a barcode
Scan
Paperback અનુવાદકની કલમે [Gujarati] Book

ISBN: 1931475946

ISBN13: 9781931475945

અનુવાદકની કલમે [Gujarati]

આ પુસ્તક નવલકથા જેવું અદ્ભુત અને રોમાંચક છે. પ્રથમ વાકયથી જ લેખકની તેજીલી કલમ આપણને પકડી લે છે, અને વાતવાતમાં લગ્નનાં અનેક પાસાંનું વાસ્તવિક દર્શન કરાવે છે. આફ્રિકાના એક ચર્ચમાં આ વ્યાખ્યાનો અપાયાં હોવા છતાં અપરિણીત અને પરિણીત એવાં આપણાં ગુજરાતી સમાજનાં બધાં યુવાનો માટે આ ગ્રંથ અમૂલ્ય મર્ગદર્શન પૂરું પાડશે તેમાં શંકા નથી.

મૂળ લેખકની પ્રસ્તાવના

આ પુસ્તકમાંનું કશુંયે ઊપજાવી કાઢેલું કે કાલ્પનિક નથી. બધા જ પ્રસંગો સાચેસાચ બનેલા છે. બધા જ સંવાદો સાચા છે. પુસ્તકમાં નિરૂપાયેલી વ્યકિતઓ આજે પણ જીવિત છે. તેથી જ તે શહેરનું નામ જણાવ્યું નથી. બનાવાની પશ્ચાદ્ભૂ આફ્રિકા છે, પરંતુ તેમાં રજૂ થયેલી સમસ્યાઓ દરેક ખંડને અને દરેક સંસ્કૃતિને સ્પર્શે છે.


This book is amazing and exciting like a novel. From the very first stanza, the author's sharp pen grabs us, and brings a realistic view of the many aspects of marriage in conversation. Although these lectures were given in a church in Africa, there is no doubt that this book will provide invaluable guidance to all the young people of our Gujarati society, single and married.

Foreword by the author

Nothing in this book is contrived or fictitious. All events are factual. All the dialogues are correct. The people depicted in the book are still alive today. That is why the name of the city is not mentioned. The setting is Africa, but the issues it presents touch every continent and every culture.

Recommended

Format: Paperback

Condition: New

$15.21
Save $2.79!
List Price $18.00
Ships within 2-3 days
Save to List

Related Subjects

Parenting & Relationships

Customer Reviews

0 rating
Copyright © 2026 Thriftbooks.com Terms of Use | Privacy Policy | Do Not Sell/Share My Personal Information | Cookie Policy | Cookie Preferences | Accessibility Statement
ThriftBooks ® and the ThriftBooks ® logo are registered trademarks of Thrift Books Global, LLC
GoDaddy Verified and Secured